Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા છે.

નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“આપણા યુવાનોમાં અવકાશ અને ખગોળશાસ્ત્ર પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો રસપ્રદ પ્રયાસ.”

YP/GP/JD