Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PMO જોશીમઠ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે


પ્રધાનમંત્રી શ્રીના અગ્ર સચિવ ડૉ પી કે મિશ્રા આજે બપોરે PMO ખાતે કેબિનેટ સચિવ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરશે.

જોશીમઠના જિલ્લા અધિકારીઓ પણ આ મુદ્દે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેશે.

ઉત્તરાખંડના વરિષ્ઠ અધિકારીઓ પણ વીસી દ્વારા સમીક્ષામાં હાજરી આપશે.

YP/GP/JD