Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભન ને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.  પ્રધાનમંત્રીએ સામાજિક સુધારા, ગ્રામીણ વિકાસ અને ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમના યોગદાનને પણ સ્વીકાર્યું.

 પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

 “શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ.  સામાજિક સુધારણામાં તેમનું યોગદાન અને તેમની સેવા ઘણા લોકોને પ્રેરિત કરે છે.  ગ્રામીણ વિકાસને આગળ વધારવા માટેના તેમના પ્રયાસો અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં મહાન યોગદાન આપવા બદલ પણ તેમનું વ્યાપક સન્માન કરવામાં આવ્યું હતું.

YP/GP/JD