Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ હેપ્પી લોસર પર શુભેચ્છાઓ પાઠવી


 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોસરના અવસર પર તેમની શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપી છે.

 પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું;

 “હેપ્પી લોસર” પર શુભકામનાઓ, જેની શરૂઆત થઈ છે અને લદ્દાખમાં નવા વર્ષ તરીકે ઉત્સાહ સાથે ચિહ્નિત થયેલ છે. આ વર્ષ, જે શરૂ થયું છે, દરેકના જીવનમાં ખુશીઓ અને સુખાકારી લઈને આવે. આ વર્ષમાં દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય.”

YP/GP/JD