Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મન કી બાત ક્વિઝમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘણા સમુદાયના પ્રયાસો સહિત નવીનતમ એપિસોડમાં આવરી લેવામાં આવેલા વિષયો અંગે મન કી બાત ક્વિઝમાં ભાગ લેવા જણાવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

અમે આ મહિનાના #MannKiBaat દરમિયાન વિવિધ સમુદાયના પ્રયાસો સહિત વિવિધ વિષયોને આવરી લીધા છે. નમો એપ પર MKB ક્વિઝમાં ભાગ લો.”

YP/GP/JD