ઓસ્ટ્રેલિયાની સંસદે ભારત સાથે મુક્ત વેપાર કરારને મંજૂરી આપlex પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝનો આભાર માન્યો છે.
શ્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA)ને અમારા વેપારી સમુદાયો દ્વારા ખૂબ આવકારવામાં આવશે અને તે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે.
ઑસ્ટ્રેલિયન પીએમ, એન્થોની અલ્બેનિસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આભાર PM @AlboMP! IndAus ECTAના અમલમાં પ્રવેશને અમારા વેપારી સમુદાયો દ્વારા ખૂબ આવકારવામાં આવશે, અને ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.”
Thank you PM @AlboMP! The entry into force of IndAus ECTA will be greatly welcomed by our business communities, and will further strengthen the India-Australia Comprehensive Strategic Partnership. https://t.co/7gdaFNKTOw
— Narendra Modi (@narendramodi) November 22, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com