Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી જામ્બે તાશીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ વિધાનસભાના સભ્ય શ્રી જામ્બે તાશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“શ્રી જામ્બે તાશી જીના અકાળે અવસાનથી દુઃખી. તેઓ એક આશાસ્પદ નેતા હતા જેઓ સમાજની સેવા કરવાનો જુસ્સો ધરાવતા હતા. તેમણે અરુણાચલ પ્રદેશની પ્રગતિ માટે સખત મહેનત કરી. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ મણિ પદમે હમ. @PemaKhanduBJP”

YP/GP/JD