Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓડિશાના ભુવનેશ્વરની એસયુએમ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાના પીડિતોને રહેમરાહે રાહત મંજૂર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ભુવનેશ્વરમાં 17.10.2016ના રોજ એસયુએમ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખ અને દરેક ઇજાગ્રસ્તને રૂ. 50,000/-ની રહેમરાહે રાહત મંજૂર કરી છે, જે પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી આપવામાં આવશે.

AP/J.khunt/TR/GP