Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રમાં નેરલ-માથેરાન ટોય ટ્રેન ફરી શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નેરલ-માથેરાન ટોય ટ્રેન ફરી શરૂ થવાથી મનોહર પ્રવાસ વધુ યાદગાર બનશે.

પ્રધાનમંત્રી શ્રીએ રેલવે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપ્યો:

“આ મનોહર પ્રવાસને વધુ યાદગાર બનાવવો! સ્થાનિક પ્રવાસન માટે સારા સમાચાર…”

YP/GP/JD