Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સૌથી ભારે પ્રક્ષેપણ વાહન LVM3ના સફળ પ્રક્ષેપણ પર NSIL, IN-SPACE અને ISROને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશ એજન્સીઓ/સંસ્થાઓ જેમ કે, NSIL, IN-SPACE અને ISROને સૌથી ભારે પ્રક્ષેપણ વાહન LVM3ના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“ગ્લોબલ કનેક્ટિવિટી માટેના 36 વનવેબ ઉપગ્રહો સાથેના આપણા સૌથી ભારે પ્રક્ષેપણ વાહન LVM3ના સફળ પ્રક્ષેપણ પર @NSIL_India @INSPACeIND @ISROને અભિનંદન. LVM3 એ આત્મનિર્ભરતાનું ઉદાહરણ રજૂ છે અને વૈશ્વિક વ્યાપારી લોન્ચ સર્વિસ માર્કેટમાં ભારતના સ્પર્ધાત્મક તેજને વધારે છે.”

@NSIL_India @INSPACeIND @ISRO ને વૈશ્વિક કનેક્ટિવિટી માટે 36 વનવેબ ઉપગ્રહો સાથે આપણા સૌથી ભારે પ્રક્ષેપણ વાહન LVM3ના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન. LVM3 આત્મનિર્ભરતાનું ઉદાહરણ રજૂ કરે છે અને વૈશ્વિક કોમર્શિયલ લોન્ચ સર્વિસ માર્કેટમાં ભારતના સ્પર્ધાત્મક તેજને વધારે છે.

નરેન્દ્ર મોદી (@narendramodi) ઓક્ટોબર 23, 2022

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com