પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયા રાજે સિંધિયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ હિંમત અને દૂરંદેશીનો પર્યાય હતાં.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
“રાજમાતા વિજયા રાજે સિંધિયાજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેઓ હિંમત અને દૂરંદેશીનો પર્યાય હતાં. તેમણે પોતાનું જીવન અન્યની સેવા કરવા માટે સમર્પિત કર્યું હતું. તેમના ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ વિશે અગાઉના #MannKiBaat કાર્યક્રમોમાંના એક દરમિયાન મેં જે કહ્યું હતું તે શેર કરું છું.”
On her birth anniversary, tributes to Rajmata Vijaya Raje Scindia Ji. She was synonymous with courage and foresight. She devoted her life to serving others. Sharing what I had said during one of the previous #MannKiBaat programmes about her outstanding personality. pic.twitter.com/HTDBGxkSuw
— Narendra Modi (@narendramodi) October 12, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com