જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રે પ્રગતિશીલ વિકાસ નોંધાયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે.
ઇન્ફોર્મેશન એન્ડ પીઆર, J&Kના એક ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“અદ્ભુત સમાચાર! જમ્મુ અને કાશ્મીરના લોકોને તેમની હૂંફ અને આતિથ્ય માટે અભિનંદન.”
Wonderful news! Compliments to the people of Jammu and Kashmir for their warmth and hospitality. https://t.co/HmVgZobj0A
— Narendra Modi (@narendramodi) October 7, 2022
YP/GP/JD
Wonderful news! Compliments to the people of Jammu and Kashmir for their warmth and hospitality. https://t.co/HmVgZobj0A
— Narendra Modi (@narendramodi) October 7, 2022