પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ ભારતીય નાગરિકો માટે રૂ. 5 લાખના આરોગ્ય વીમા કવચને પ્રકાશિત કરતી આયુષ્માન ભારત યોજના અંગે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા છે. પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે આ યોજનાનો લાભ સમગ્ર ભારતમાં મેળવી શકાય છે.
એક નાગરિક દ્વારા કરાયેલ ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“તે સંપૂર્ણ છે. એટલું જ મહત્વનું એ હકીકત છે કે આખા ભારતમાં આ યોજનાનો લાભ મળી શકે છે.”
It absolutely is. Equally important is the fact that one can avail of the benefits of this scheme all over India. https://t.co/xeZYMcd0ju
— Narendra Modi (@narendramodi) October 6, 2022
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
It absolutely is. Equally important is the fact that one can avail of the benefits of this scheme all over India. https://t.co/xeZYMcd0ju
— Narendra Modi (@narendramodi) October 6, 2022