Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ સરકારી માધ્યમિક શાળા, જંગ, અરુણાચલ પ્રદેશને તેની જાળવણી માટે અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની જંગની સરકારી માધ્યમિક શાળાની સારી જાળવણી બદલ આનંદ વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

“ખૂબ સરસ લાગે છે! આ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન”

YP/GP/JD