પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન તેમના તમામ ભક્તો માટે મા કાત્યાયનીના આશીર્વાદ માગ્યા છે. શ્રી મોદીએ બધાને ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસના આશીર્વાદ પણ પાઠવ્યા હતા. તેણે દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी च शुभदा देवी दानवघातिनी॥
મા દુર્ગાનું કાત્યાયની સ્વરૂપ ખૂબ જ અદ્ભુત અને અલૌકિક છે. આજે તેમની પૂજા કરીને દરેક વ્યક્તિ નવા આત્મબળ અને આત્મવિશ્વાસથી ધન્ય બને, એ જ કામના છે.”
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी च शुभदा देवी दानवघातिनी॥मां दुर्गा का कात्यायनी स्वरूप अत्यंत अद्भुत और अलौकिक है। आज उनकी आराधना से हर किसी को नए आत्मबल और आत्मविश्वास का आशीर्वाद मिले, यही कामना है। pic.twitter.com/cVCYQutiRB
— Narendra Modi (@narendramodi) October 1, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
— Narendra Modi (@narendramodi) October 1, 2022
कात्यायनी च शुभदा देवी दानवघातिनी॥
मां दुर्गा का कात्यायनी स्वरूप अत्यंत अद्भुत और अलौकिक है। आज उनकी आराधना से हर किसी को नए आत्मबल और आत्मविश्वास का आशीर्वाद मिले, यही कामना है। pic.twitter.com/cVCYQutiRB