પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“ઓડિશાના ઝારસુગુડામાં થયેલી દુર્ઘટના દુઃખદ છે. મારા વિચારો એ લોકોના પરિવારો સાથે છે જેમણે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થાય: પીએમ“
The accident in Odisha’s Jharsuguda is saddening. My thoughts are with the families of those who have lost their lives in the accident. I pray that those injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 17, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com