Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતીએ યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતીએ યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતીએ યાદ કરીએ છીએ. તેમનું સ્વાતંત્ર્ય સંગ્રામમાંનું અસાધારણ યોગદાન આપણા હદયમાં વસ્યું છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા અનેક લોકોને પ્રોત્સાહિત કરવા માટે દેશદાઝ જગાડનારા મશાલચી તરીકે શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કરાશે.

TR