પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“આજે અગાઉ, ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.”
Earlier today, attended the swearing-in ceremony of the Chief Justice of India, Justice Uday Umesh Lalit. pic.twitter.com/5tJYLEBX6f
— Narendra Modi (@narendramodi) August 27, 2022
SD/GP/JD
Earlier today, attended the swearing-in ceremony of the Chief Justice of India, Justice Uday Umesh Lalit. pic.twitter.com/5tJYLEBX6f
— Narendra Modi (@narendramodi) August 27, 2022