પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જલ જીવન મિશન અંતર્ગત હરઘર જલ ઉત્સવને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. આ ઘટના પણજી ગોવા ખાતે બની હતી. ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ પ્રસંગે હાજર હતા. પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના શુભ અવસર પર શ્રી કૃષ્ણ ભક્તોને શુભેચ્છા પાઠવી હતી.
શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ અમૃતકાળમાં ભારત જે વિશાળ લક્ષ્યો પર કામ કરી રહ્યું છે, જે આજે પૂરા કરવામાં આવ્યા છે તેનાથી સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ લક્ષ્યો પ્રત્યે પ્રત્યેક ભારતીયના ગર્વની વાત કરી હતી. તેમણે કહ્યું, “સૌપ્રથમ, આજે દેશના 10 કરોડ ગ્રામીણ પરિવારોને પાઇપ દ્વારા સ્વચ્છ પાણીની સુવિધા સાથે જોડવામાં આવ્યા છે. દરેક ઘર સુધી પાણી પહોંચાડવાના સરકારના અભિયાનની આ એક મોટી સફળતા છે. ‘સબકા પ્રયાસ’નું આ એક ઉત્તમ ઉદાહરણ છે. બીજું, તેમણે ગોવાને પ્રથમ હરઘર જલ પ્રમાણિત રાજ્ય બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા જ્યાં દરેક ઘર પાઈપથી પાણી સાથે જોડાયેલું છે. તેમણે દાદરા નગર હવેલી અને દમણ અને દીવને આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે પણ સ્વીકાર્યું. પ્રધાનમંત્રીએ લોકો, સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તેમના પ્રયાસો માટે પ્રશંસા કરી હતી. તેમણે માહિતી આપી હતી કે ઘણા રાજ્યો ટૂંક સમયમાં આ યાદીમાં સામેલ થવા જઈ રહ્યા છે.
ત્રીજી સિદ્ધિ, અંગે પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે દેશના વિવિધ રાજ્યોમાં એક લાખ ગામડાઓ ODF પ્લસ બન્યા છે. થોડા વર્ષો પહેલા દેશને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) જાહેર કર્યા પછી, આગામી ઠરાવ ગામડાઓ માટે ODF પ્લસ દરજ્જો પ્રાપ્ત કરવાનો હતો એટલે કે ત્યાં સામુદાયિક શૌચાલય, પ્લાસ્ટિક કચરો વ્યવસ્થાપન, ગ્રે વોટર મેનેજમેન્ટ અને ગોબરધન પ્રોજેક્ટ્સ હોવા જોઈએ.
વિશ્વ જે જળ સુરક્ષા પડકારનો સામનો કરી રહ્યું છે તેના પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારત – વિકસીત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં પાણીની અછત એક વિશાળ અવરોધ બની શકે છે. “અમારી સરકાર છેલ્લા 8 વર્ષથી જળ સુરક્ષાના પ્રોજેક્ટ્સ માટે અવિરતપણે કામ કરી રહી છે”,એમ તેમણે કહ્યું. ટૂંકા ગાળાના અભિગમની ઉપર લાંબા ગાળાના અભિગમની જરૂરિયાતને પુનરાવર્તિત કરતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “તે સાચું છે કે સરકાર બનાવવા માટે, વ્યક્તિએ દેશ બનાવવા માટે જેટલી મહેનત કરવી પડે છે તેટલી મહેનત કરવાની જરૂર નથી. આપણે બધાએ રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવાનું પસંદ કર્યું છે. એટલા માટે અમે વર્તમાન અને ભવિષ્યના પડકારો પર કામ કરી રહ્યા છીએ. જેમને દેશની પરવા નથી, તેઓને દેશના વર્તમાન કે ભવિષ્યને બગાડવાની ચિંતા નથી. આવા લોકો ચોક્કસપણે મોટી વાતો કરી શકે છે, પરંતુ પાણી માટે ક્યારેય મોટી દ્રષ્ટિ સાથે કામ કરી શકતા નથી.
જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારના બહુપક્ષીય અભિગમ વિશે વાત કરતા, પ્રધાનમંત્રીએ ‘કેચ ધ રેઈન’, અટલ ભુજલ યોજના, દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર, નદી-સંબંધ અને જલ જીવન મિશન જેવી પહેલોની સૂચિબદ્ધ કરી. તેમણે કહ્યું કે ભારતમાં રામસર વેટલેન્ડ સાઇટ્સની સંખ્યા 75 થઈ ગઈ છે, જેમાંથી 50 છેલ્લા 8 વર્ષમાં ઉમેરવામાં આવી છે.
“અમૃતકાળની આનાથી સારી શરૂઆત ન હોઈ શકે”, પ્રધાનમંત્રીએ માત્ર 3 વર્ષમાં 7 કરોડ ગ્રામીણ ઘરોને પાઈપથી પાણી સાથે જોડવાની સિદ્ધિની પ્રશંસા કરતા કહ્યું હતું, આઝાદીના 7 દાયકામાં માત્ર 3 કરોડ પરિવારો પાસે જ આ સુવિધા હતી. તેમણે કહ્યું, “દેશમાં લગભગ 16 કરોડ ગ્રામીણ પરિવારો હતા, જેમને પાણી માટે બહારના સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડતું હતું. અમે ગામની આટલી મોટી વસ્તીને આ મૂળભૂત જરૂરિયાત માટે લડતા છોડી શખીએ એમ નહતા. તેથી જ 3 વર્ષ પહેલા મેં લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે દરેક ઘરને પાઇપથી પાણી મળશે. આ અભિયાન પર 3 લાખ 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યા છે. 100 વર્ષની સૌથી મોટી મહામારીના કારણે વિક્ષેપો હોવા છતાં, આ અભિયાનની ગતિ ધીમી પડી નથી. આ સતત પ્રયાસનું પરિણામ એ છે કે માત્ર 3 વર્ષમાં દેશે 7 દાયકામાં કરેલા કામ કરતા બમણાથી વધુ કામ કર્યું છે. આ એ જ માનવ-કેન્દ્રીત વિકાસનું ઉદાહરણ છે, જેની વાત મેં આ વખતે લાલ કિલ્લા પરથી કરી હતી”
પ્રધાનમંત્રીએ ભાવિ પેઢી અને મહિલાઓ માટે હરઘર જલના ફાયદા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે પાણી સંબંધિત સમસ્યાઓના મુખ્ય પીડિત તરીકે મહિલાઓ સરકારના પ્રયાસોના કેન્દ્રમાં છે. તે મહિલાઓ માટે જીવનની સરળતામાં સુધારો કરી રહી છે અને તેમને જળ શાસનમાં મુખ્ય ભૂમિકા આપી રહી છે. “જલ જીવન અભિયાન એ માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ તે સમુદાય દ્વારા, સમુદાય માટે ચલાવવામાં આવતી યોજના છે”,એમ તેમણે કહ્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જલ જીવન મિશનની સફળતાના આધાર પર ચાર આધારસ્તંભ છે એટલે કે લોકોની ભાગીદારી, હિસ્સેદારોની ભાગીદારી, રાજકીય ઈચ્છાશક્તિ અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ. સ્થાનિક લોકો અને ગ્રામ સભાઓ અને સ્થાનિક શાસનની અન્ય સંસ્થાઓને અભિયાનમાં અભૂતપૂર્વ ભૂમિકા આપવામાં આવી છે. સ્થાનિક મહિલાઓને પાણીના પરીક્ષણ માટે તાલીમ આપવામાં આવે છે અને તેઓ ‘પાણી સમિતિ’ના સભ્યો છે. પંચાયતો, એનજીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ મંત્રાલયો દ્વારા દર્શાવવામાં આવેલા ઉત્સાહમાં હિતધારકોની ભાગીદારી સ્પષ્ટ છે. એ જ રીતે, છેલ્લા 7 દાયકામાં જે હાંસલ કરવામાં આવ્યું હતું તેના કરતાં માત્ર 7 વર્ષમાં ઘણું વધારે હાંસલ કરવું એ રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવે છે. સંસાધનોનો મહત્તમ ઉપયોગ મનરેગા જેવી યોજનાઓ સાથે સુમેળમાં પ્રતિબિંબિત થાય છે. પાઈપવાળા પાણીનું સંતૃપ્તિ કોઈપણ ભેદભાવની શક્યતાને પણ દૂર કરશે, એમ તેમણે ઉમેર્યું.
પાણી પુરવઠા અને ગુણવત્તા નિયંત્રણ માટે પાણીની અસ્કયામતોનું જીઓ-ટેગીંગ અને ઈન્ટરનેટ ઓફ થિંગ સોલ્યુશન્સ જેવી ટેકનોલોજીના ઉપયોગનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે જનશક્તિ, મહિલા શક્તિ અને ટેકનોલોજીની શક્તિ જલ જીવન મિશનને શક્તિ આપે છે.
Addressing the #HarGharJalUtsav being held in Goa. https://t.co/eUGHgaHMB1
— Narendra Modi (@narendramodi) August 19, 2022
देश भर में श्रीकृष्ण जन्माष्टमी की धूम है।
सभी देशवासियों को, दुनियाभर में फैले भगवान श्रीकृष्ण के भक्तों को बहुत-बहुत बधाई: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022
आज मैं सभी देशवासियों के साथ देश की तीन बड़ी उपलब्धियों को साझा करना चाहता हूं।
भारत की इन उपलब्धियों के बारे में जानकर हर देशवासी को बहुत गर्व होगा।
अमृतकाल में भारत जिन विशाल लक्ष्यों पर काम कर रहा है, उससे जुड़े तीन अहम पड़ाव हमने आज पार किए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022
आज देश के 10 करोड़ ग्रामीण परिवार पाइप से स्वच्छ पानी की सुविधा से जुड़ चुके हैं।
ये घर जल पहुंचाने की सरकार के अभियान की एक बड़ी सफलता है।
ये सबका प्रयास का एक बेहतरीन उदाहरण है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022
देश ने और विशेषकर गोवा ने आज एक उपलब्धि हासिल की है।
आज गोवा देश का पहला राज्य बना है, जिसे हर घर जल सर्टिफाई किया गया है।
दादरा नगर हवेली एवं दमन और दीव भी, हर घर जल सर्टिफाइड केंद्र शासित राज्य बन गए हैं: PM
— PMO India (@PMOIndia) August 19, 2022
देश की तीसरी उपलब्धि स्वच्छ भारत अभियान से जुड़ी है।
कुछ साल पहले सभी देशवासियों के प्रयासों से, देश खुले में शौच से मुक्त घोषित हुआ था।
इसके बाद हमने संकल्प लिया था कि गांवों को ODF प्लस बनाएंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022
इसको लेकर भी देश ने अहम माइलस्टोन हासिल किया है।
अब देश के अलग-अलग राज्यों के एक लाख से ज्यादा गांव ODF प्लस हो चुके हैं: PM @narendramodi

भारत में अब रामसर साइट्स यानि wetlands की संख्या भी बढ़कर 75 हो गई है।
इनमें से भी 50 साइट्स पिछले 8 वर्षों में ही जोड़ी गई हैं।
यानि water security के लिए भारत चौतरफा प्रयास कर रहा है और इसके हर दिशा में नतीजे भी मिल रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022
सिर्फ 3 साल के भीतर जल जीवन मिशन के तहत 7 करोड़ ग्रामीण परिवारों को पाइप के पानी की सुविधा से जोड़ा गया है।
ये कोई सामान्य उपलब्धि नहीं है।
आज़ादी के 7 दशकों में देश के सिर्फ 3 करोड़ ग्रामीण परिवारों के पास ही पाइप से पानी की सुविधा उपलब्ध थी: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022
जल जीवन मिशन की सफलता की वजह उसके चार मजबूत स्तंभ हैं।
पहला- जनभागीदारी, People’s Participation
दूसरा- साझेदारी, हर Stakeholder की Partnership
तीसरा- राजनीतिक इच्छाशक्ति, Political Will
और चौथा- संसाधनों का पूरा इस्तेमाल- Optimum utilisation of Resources: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022
SD/GP/NP

सरकार बनाने के लिए उतनी मेहनत नहीं करनी पड़ती, लेकिन देश बनाने के लिए कड़ी मेहनत करनी होती है।
— PMO India (@PMOIndia) August 19, 2022
हम सभी ने देश बनाने का रास्ता चुना है, इसलिए देश की वर्तमान और भविष्य की चुनौतियों का लगातार समाधान कर रहे हैं: PM @narendramodi
भारत में अब रामसर साइट्स यानि wetlands की संख्या भी बढ़कर 75 हो गई है।
— PMO India (@PMOIndia) August 19, 2022
इनमें से भी 50 साइट्स पिछले 8 वर्षों में ही जोड़ी गई हैं।
यानि water security के लिए भारत चौतरफा प्रयास कर रहा है और इसके हर दिशा में नतीजे भी मिल रहे हैं: PM @narendramodi
सिर्फ 3 साल के भीतर जल जीवन मिशन के तहत 7 करोड़ ग्रामीण परिवारों को पाइप के पानी की सुविधा से जोड़ा गया है।
— PMO India (@PMOIndia) August 19, 2022
ये कोई सामान्य उपलब्धि नहीं है।
आज़ादी के 7 दशकों में देश के सिर्फ 3 करोड़ ग्रामीण परिवारों के पास ही पाइप से पानी की सुविधा उपलब्ध थी: PM @narendramodi
जल जीवन मिशन की सफलता की वजह उसके चार मजबूत स्तंभ हैं।
— PMO India (@PMOIndia) August 19, 2022
पहला- जनभागीदारी, People’s Participation
दूसरा- साझेदारी, हर Stakeholder की Partnership
तीसरा- राजनीतिक इच्छाशक्ति, Political Will
और चौथा- संसाधनों का पूरा इस्तेमाल- Optimum utilisation of Resources: PM @narendramodi
Three accomplishments that will make every Indian proud! pic.twitter.com/naVsuWt6OY
— Narendra Modi (@narendramodi) August 19, 2022
Water security matters and here is how we are furthering it in India. pic.twitter.com/eEr8tUwH3V
— Narendra Modi (@narendramodi) August 19, 2022
The success of Jal Jeevan Mission is based on:
— Narendra Modi (@narendramodi) August 19, 2022
People’s participation.
Partnership with all stakeholders.
Political will.
Optimum utilisation of all resources. pic.twitter.com/WdrK6bEEN0