Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીશ્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીશ્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

“પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજી અને તેમના પરિવાર સાથે અદ્ભુત વાતચીત થઈ.”

SD/GP/JD