પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સ્ટોક ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર, તેઓ આર્થિક જગતમાં અમૂલ્ય યોગદાન છોડી ગયા. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ જુસ્સાદાર હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ “
Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7
— Narendra Modi (@narendramodi) August 14, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com