પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશુરાના દિવસે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે સત્ય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને અન્યાય સામેની તેમની લડત માટે તેમને યાદ કરવામાં આવે છે.
એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું;
“આજનો દિવસ હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. તેમને સત્ય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને અન્યાય સામેની લડાઈ માટે યાદ કરવામાં આવે છે. તેમણે સમાનતા અને ભાઈચારાને પણ ખૂબ મહત્વ આપ્યું હતું.”
Today is a day to recall the sacrifices of Hazrat Imam Hussain (AS). He is remembered for his unwavering commitment to truth and his fight against injustice. He also placed great importance on equality and brotherhood.
— Narendra Modi (@narendramodi) August 9, 2022
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com