પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીકાંત કિદામ્બીને બર્મિંગહામ CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ શ્રીકાંત કિદામ્બીના ચોથા CWG મેડલ પર પણ ખુશી વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ભારતીય બેડમિંટનના દિગ્ગજ ખેલાડીઓમાંના એક, @શ્રીકિદામ્બીએ તેની CWG વ્યક્તિગત મેચમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ તેમનો ચોથો CWG મેડલ છે જે તેમનું કૌશલ્ય અને સાતત્ય દર્શાવે છે. તેમને અભિનંદન. તેઓ ઉભરતા ખેલાડીઓને પ્રેરણા આપતા રહે અને ભારતને વધુ ગૌરવ અપાવે. #Cheer4India”
One of the stalwarts of Indian Badminton, @srikidambi wins a Bronze medal in his CWG individual match. This is his fourth CWG medal thus showing his skill and consistency. Congratulations to him. May he keep inspiring budding athletes and make India even prouder. #Cheer4India pic.twitter.com/vFOl2RbP2M
— Narendra Modi (@narendramodi) August 8, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Saddened by the loss of lives due to a stampede at the Khatu Shyamji Temple complex in Sikar, Rajasthan. My thoughts are with the bereaved families. I pray that those who are injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) August 8, 2022