પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે નેપાળના લુમ્બિની ખાતે બુદ્ધ જયંતીના શુભ અવસર પર સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા.
2. લુમ્બિની ખાતે આગમન પર, નેપાળના પ્રધાનમંત્રી, Rt માનનીય શેર બહાદુર દેઉબા, તેમના જીવનસાથી ડૉ. આરઝુ રાણા દેઉબા અને નેપાળ સરકારના કેટલાક મંત્રીઓ દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
3. પ્રધાનમંત્રી તરીકે, આ તેમની નેપાળની પાંચમી અને લુમ્બીનીની પ્રથમ મુલાકાત છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
I would like to thank PM @SherBDeuba for the warm welcome in Lumbini. pic.twitter.com/9rkmi2297o
— Narendra Modi (@narendramodi) May 16, 2022
लुम्बिनीमा न्यानो स्वागतको लागि प्रधानमन्त्री देउवालाई धन्यवाद दिन चाहन्छु। @SherBDeuba pic.twitter.com/Fr6dXr6Rh7
— Narendra Modi (@narendramodi) May 16, 2022