Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રી શ્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે ચર્ચા કરી. બંને નેતાઓ પ્રધાનમંત્રી શ્રી મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમો દરમિયાન વાતચીત કરતા રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટ્વિટ કર્યું:

“PM @KumarJugnauth સાથે ફળદાયી ચર્ચાઓ કરી. અમે ભારત અને મોરેશિયસ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા વિશે વાત કરી.”

SD/GP/JD