પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટેલના સીઈઓ, પેટ ગેલ્સિંગર સાથે મુલાકાત કરી હતી અને ટેક, સંશોધન અને નવીનતા સંબંધિત વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે ભારત પ્રત્યે પેટ ગેલ્સિંગરના આશાવાદની પણ પ્રશંસા કરી હતી.
ઇન્ટેલ સીઇઓના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
તમને મળીને આનંદ થયો @PGelsinger! આપણે ટેક, સંશોધન અને નવીનતા સંબંધિત વિષયો પર ઉત્તમ ચર્ચાઓ કરી. હું ભારત પ્રત્યેના તમારા આશાવાદની પ્રશંસા કરું છું.”
Glad to have met you @PGelsinger! We had excellent discussions on subjects relating to tech, research and innovation. I admire your optimism towards India. https://t.co/Yq2XQUgEn3
— Narendra Modi (@narendramodi) April 6, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com