પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને, ખાસ કરીને મણિપુરના લોકોને સાજીબુ ચીરોબાના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રી કહ્યું;
“સાજીબુ ચીરોબાના વિશેષ અવસર પર દરેકને, ખાસ કરીને મણિપુરના લોકોને શુભેચ્છાઓ. હું આગામી વર્ષમાં સુખ અને સ્વસ્થ્ય જળવાઈ રહે તેવી પ્રાર્થના કરું છું.”
Greetings to everyone, especially the people of Manipur on the special occasion of Sajibu Cheiraoba. I pray for a happy and healthy year ahead.
— Narendra Modi (@narendramodi) April 2, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Greetings to everyone, especially the people of Manipur on the special occasion of Sajibu Cheiraoba. I pray for a happy and healthy year ahead.
— Narendra Modi (@narendramodi) April 2, 2022