પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ ધામનું ઉદઘાટન કર્યું હતું. તેમણે કાશીમાં કાલ ભૈરવ મંદિર અને કાશી વિશ્વનાથ ધામ ખાતે પ્રાર્થના કરી હતી. તેમણે ગંગા નદીમાં પવિત્ર ડૂબકી પણ લગાવી હતી.
પોતાનાં સંબોધનની શરૂઆત ‘નગર કોટવાલ’ (ભગવાન કાલ ભૈરવ)નાં ચરણોમાં પ્રણામ સાથે કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એમના આશીર્વાદ વિના કશું જ વિશેષ થતું નથી. પ્રધાનમંત્રીએ દેશવાસીઓ માટે ભગવાનના આશીર્વાદ માગ્યા હતા. પ્રધાનમંત્રીએ પુરાણોને ટાંક્યા હતા જે કહે છે કે જ્યારે કોઇ કાશીમાં પ્રવેશે છે કે તરત એ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. “ભગવાન વિશ્વેશ્વરના આશીર્વાદ, અહીં આવતા જ એક અલૌકિક ઊર્જા આપણા અંતર-આત્માને જાગૃત કરી દે છે”. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વનાથ ધામનું આ આખું નવું પરિસર એ માત્ર એક ભવ્ય ઇમારત નથી. તે ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તે આપણી આધ્યાત્મિક આત્માનું પ્રતીક છે. તે ભારતની પ્રાચીનતા, પરંપરાઓ, ભારતની ઊર્જા અને ગતિશીલતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ કહ્યું “અહીં જ્યારે કોઇ આવે છે, ત્યારે તે માત્ર આસ્થાનાં દર્શન નથી કરતો પણ અહીં આપને અતીતના ગૌરવની લાગણીનો અનુભવ થશે. કેવી રીતે પ્રાચીનતા અને નવીનતા એકસાથે સજીવ થઈ રહી છે. કેવી રીતે પ્રાચીન પરંપરાઓ ભવિષ્યને દિશા આપી રહી છે. એનાં સાક્ષાત દર્શન આપણે વિશ્વનાથ ધામ પરિસરમાં કરી રહ્યા છીએ’, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે અગાઉ મંદિરનો વિસ્તાર માત્ર 3000 ચોરસ ફિટનો હતો જે હવે વધારીને આશરે 5 લાખ ચોરસ ફિટ કરવામાં આવ્યો છે. હવે 50000 – 75000 શ્રદ્ધાળુઓ મંદિર અને મંદિર પરિસરની મુલાકાત લઈ શકે છે. એટલે કે, પહેલા મા ગંગાના દર્શન અને સ્નાન અને ત્યાંથી સીધા વિશ્વનાથ ધામ, એમ તેમણે માહિતી આપી હતી.
કાશીની ભવ્યતાનું વર્ણન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશી અવિનાશી છે અને ભગવાન શિવનાં સંરક્ષણમાં છે. આ ભવ્ય સંકુલનાં નિર્માણમાં કાર્ય કરનાર દરેક શ્રમિકનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. કોરોના છતાં તેમણે અહીં કામ અટકવા ન દીધું. તેઓ શ્રમિકોને મળ્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું. શ્રી મોદીએ ધામનાં બાંધકામ માટે કામ કરનાર શ્રમિકો સાથે બપોરનું ભોજન લીધું હતું. પ્રધાનમંત્રીએ બાંધકામ સાથે સંકળાયેલાં લોકો, વહીવટીતંત્ર, અહીં જેમનાં ઘર છે એ પરિવારો, કારીગરોની પણ પ્રશંસા કરી હતી. આ બધાની સાથે તેમણે ઉત્તર પ્રદેશ સરકાર, કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટ પૂર્ણ કરવા અથાક મહેનત કરનાર મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને પણ અભિનંદન આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ શહેર પર આક્રમણકારોએ આક્રમણ કર્યું, એનો વિનાશ કરવાનો પ્રયાસ કર્યો. આ શહેર ઔરંગઝેબના અત્યાચાર અને એનાં આતંકના ઇતિહાસનું સાક્ષી છે. જેણે સભ્યતાને તલવારના જોરે બદલવાનો પ્રયત્ન કર્યો, જેણે સંસ્કૃતિને કટ્ટરતાથી કચડી નાખવાની કોશીશ કરી. પણ આ દેશની માટી શેષ વિશ્વથી અલગ છે. જો અહીં ઔરંગઝેબ છે, પ્રધાનમંત્રીએ કહ્યું, તો અહીં શિવાજી પણ છે. જો કોઇ સાલાર મસૂદ આવે છે તો રાજા સુહેલદેવ જેવા વીર યોદ્ધા એને ભારતની એક્તાની તાકાતનો પરચો બતાવે છે. અને બ્રિટિશ કાળમાં પણ કાશીના લોકો જાણે છે કે હેસ્ટિંગ્સની શી વલે થઈ હતી, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કાશીની કૃપા અને અગત્યતાનું વર્ણન આગળ વધાર્યું હતું. તેમણે ટિપ્પણી કરી કે કાશી એ માત્ર શબ્દોનો વિષય નથી, એ સંવેદનાઓની સૃષ્ટિ છે. કાશી એ છે- જ્યાં જાગૃતિ જ જીવન છે; કાશી એ છે- જ્યાં મૃત્યુ પણ મંગળ છે; કાશી એ છે – જ્યાં સત્ય એ જ સંસ્કાર છે; કાશી એ છે- જ્યાં પ્રેમ જ પરંપરા છે. તેમણે ઉમેર્યું હતું કે વારાણસી એવું શહેર છે જ્યાં જગદગુરુ શંકરાચાર્યને શ્રી ડોમ રાજાની પવિત્રતાથી પ્રેરણા મળી અને દેશને એક્તાના સૂત્રમાં બાંધવાનો સંકલ્પ લીધો. આ એ સ્થળ છે જ્યાં ભગવાન શંકરની પ્રેરણાથી ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસ જેવી અલૈકિક રચનાઓ રચી. પ્રધાનમંત્રીએ આગળ ધપાવતા કહ્યું કે અહીંની ધરતી સારનાથમાં ભગવાન બુદ્ધનો બોધ વિશ્વ માટે પ્રગટ થયો. સમાજ સુધારણા માટે કબીરદાસ જેવા ઋષિમુનિ અહી6 પ્રગટ થયા. સમાજને જોડવાની જરૂરિયાત હતી તો સંત રૈદાસની ભક્તિની શક્તિનું કેન્દ્ર પણ આ કાશી બન્યું, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશી ચાર જૈન તીર્થંકરોની ભૂમિ છે, અહિંસા અને તપની પ્રતિમૂર્તિ. રાજા હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠાથી લઈને વલ્લભાચાર્ય, રમાનંદના જ્ઞાન સુધી, ચૈતન્ય મહાપ્રભુ, સમર્થક ગુરુ રામદાસથી લઈને સ્વામી વિવેકાનંદ, મદનમોહન માલવીય સુધી. કાશીની પવિત્ર ધરતી અગણિત ઋષિઓ-આચાર્યોનું ઘર રહી છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે છત્રપતિ શિવાજી મહારાજ અહીં આવ્યા હતા. રાણી લક્ષ્મીબાઇથી ચંદ્રશેખર આઝાદ સુધી, કાશી ઘણાં સેનાનીઓની કર્મભૂમિ રહી છે. ભારતેન્દુ હરિશ્ચંદ્ર, જયશંકર પ્રસાદ, મુનશી પ્રેમચંદ, પંડિત રવિ શંકર અને બિસ્મિલ્લા ખાન જેવી પ્રતિભાઓ આ ભવ્ય શહેરમાંથી છે, એમ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશી વિશ્વનાથ ધામ સમર્પિત કરવામાં આવ્યું એનાથી ભારતને નિર્ણાયક દિશા મળશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. આ સંકુલ આપણી ક્ષમતા અને આપણા કર્તવ્યનું સાક્ષી છે. સંકલ્પ અને સંહિત વિચારથી, કશું જ અશક્ય નથી. પ્રધાનમંત્રીએ કહ્યું “ભારતીયો પાસે અકલ્પનીયને સાકાર કરવાની શક્તિ છે. આપણે તપ જાણીએ છીએ, તપસ્યા જાણીએ છીએ અને દેશ માટે કેવી રીતે દિન રાત એક કરવા એ જાણીએ છીએ. ગમે એટલો મોટો પડકાર કેમ ન હોય, આપણે ભારતીયો મળીને એને પરાસ્ત કરી શકીએ છીએ.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત એના ગુમાવેલા વારસાને ફરી જીવંત કરી રહ્યું છે. અહીં કાશીમાં મા અન્નપૂર્ણા ખુદ બિરાજે છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે મા અન્નપૂર્ણાની પ્રતિમા, જે કાશીથી ચોરાઇ ગઈ હતી, એ હવે એક સદીની પ્રતીક્ષા બાદ કાશીમાં પુન:સ્થાપિત થઈ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે એમના માટે જનતા જનાર્દન ઇશ્વરનું રૂપ છે અને તેમના માટે દરેક ભારતીયમાં ઈશ્વરનો અંશ છે. તેમણે દેશ માટે લોકો પાસેથી ત્રણ સંકલ્પો માગ્યા હતા- સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ.
પ્રધાનમંત્રીએ સ્વચ્છતાને જીવનક્રમ ગણાવ્યો હતો અને આ સાહસમાં, ખાસ કરીને નમામિ ગંગે મિશનમાં લોકોની સહભાગિતાની હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુલામીના લાંબા સમયગાળાએ આપણો આત્મવિશ્વાસ એ રીતે તોડી નાખ્યો કે આપણે આપણાં પોતાના સર્જનમાંથી વિશ્વાસ ગુમાવી બેઠા. આજે, આ હજાર વર્ષ પ્રાચીન કાશીથી હું દરેક દેશવાસીને આહ્વાન કરું છું- સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સર્જન કરો, નવીનીકરણ કરો, નવીનતમ રીતે કરો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ત્રીજો સંકલ્પ આજે એ લેવાની જરૂર છે કે આત્મનિર્ભર ભારત માટે આપણા પ્રયાસો વધારીએ. આ ‘અમૃત કાળ’માં, આઝાદીનાં 75મા વર્ષમાં, આપણે ભારત જ્યારે આઝાદીનાં 100 વર્ષોની ઉજવણી કરીએ ત્યારે ભારત કેવું હશે એના માટે કામ કરવું જ રહ્યું, એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.
अभी मैं बाबा के साथ साथ नगर कोतवाल कालभैरव जी के दर्शन करके भी आ रहा हूँ, देशवासियों के लिए उनका आशीर्वाद लेकर आ रहा हूँ।
काशी में कुछ भी खास हो, कुछ भी नया हो, उनसे पूछना आवश्यक है।
मैं काशी के कोतवाल के चरणों में भी प्रणाम करता हूँ: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 13, 2021
हमारे पुराणों में कहा गया है कि जैसे ही कोई काशी में प्रवेश करता है, सारे बंधनों से मुक्त हो जाता है।
भगवान विश्वेश्वर का आशीर्वाद, एक अलौकिक ऊर्जा यहाँ आते ही हमारी अंतर-आत्मा को जागृत कर देती है: PM @narendramodi

विश्वनाथ धाम का ये पूरा नया परिसर एक भव्य भवन भर नहीं है,
ये प्रतीक है, हमारे भारत की सनातन संस्कृति का!ये प्रतीक है, हमारी आध्यात्मिक आत्मा का!
ये प्रतीक है, भारत की प्राचीनता का, परम्पराओं का!
भारत की ऊर्जा का, गतिशीलता का: PM @narendramodi

पहले यहाँ जो मंदिर क्षेत्र केवल तीन हजार वर्ग फीट में था, वो अब करीब 5 लाख वर्ग फीट का हो गया है।
अब मंदिर और मंदिर परिसर में 50 से 75 हजार श्रद्धालु आ सकते हैं।
यानि पहले माँ गंगा का दर्शन-स्नान, और वहाँ से सीधे विश्वनाथ धाम: PM @narendramodi

काशी तो काशी है! काशी तो अविनाशी है।
काशी में एक ही सरकार है, जिनके हाथों में डमरू है, उनकी सरकार है।
जहां गंगा अपनी धारा बदलकर बहती हों, उस काशी को भला कौन रोक सकता है? – PM @narendramodi
— PMO India (@PMOIndia) December 13, 2021
मैं आज अपने हर उस श्रमिक भाई-बहन का भी आभार व्यक्त करना चाहता हूं जिसका पसीना इस भव्य परिसर के निर्माण में बहा है।
कोरोना के विपरीत काल में भी, उन्होंने यहां पर काम रुकने नहीं दिया।
मुझे अभी अपने इन श्रमिक साथियों से मिलने का, उनका आशीर्वाद लेने का सौभाग्य मिला है: PM

हमारे कारीगर, हमारे सिविल इंजीनयरिंग से जुड़े लोग, प्रशासन के लोग, वो परिवार जिनके यहां घर थे सभी का मैं अभिनंदन करता हूं।
इन सबके साथ यूपी सरकार, मुख्यमंत्री योगी आदित्यनाथ जी का भी अभिनंदन करता हूं जिन्होंने काशी विश्वनाथ धाम परियोजना को पूरा करने के लिए दिन-रात एक कर दिया: PM

आतातायियों ने इस नगरी पर आक्रमण किए, इसे ध्वस्त करने के प्रयास किए!
औरंगजेब के अत्याचार, उसके आतंक का इतिहास साक्षी है।
जिसने सभ्यता को तलवार के बल पर बदलने की कोशिश की,
जिसने संस्कृति को कट्टरता से कुचलने की कोशिश की!
लेकिन इस देश की मिट्टी बाकी दुनिया से कुछ अलग है: PM

काशी शब्दों का विषय नहीं है, संवेदनाओं की सृष्टि है।
काशी वो है- जहां जागृति ही जीवन है!
काशी वो है- जहां मृत्यु भी मंगल है!
काशी वो है- जहां सत्य ही संस्कार है!
काशी वो है- जहां प्रेम ही परंपरा है: PM @narendramodi

बनारस वो नगर है जहां से जगद्गुरू शंकराचार्य को श्रीडोम राजा की पवित्रता से प्रेरणा मिली, उन्होंने देश को एकता के सूत्र में बांधने का संकल्प लिया।
ये वो जगह है जहां भगवान शंकर की प्रेरणा से गोस्वामी तुलसीदास जी ने रामचरित मानस जैसी अलौकिक रचना की: PM @narendramodi

काशी अहिंसा,तप की प्रतिमूर्ति चार जैन तीर्थंकरों की धरती है।
राजा हरिश्चंद्र की सत्यनिष्ठा से लेकर वल्लभाचार्य,रमानन्द जी के ज्ञान तक
चैतन्य महाप्रभु,समर्थगुरु रामदास से लेकर स्वामी विवेकानंद,मदनमोहन मालवीय तक
कितने ही ऋषियों,आचार्यों का संबंध काशी की पवित्र धरती से रहा है: PM

काशी विश्वनाथ धाम का लोकार्पण, भारत को एक निर्णायक दिशा देगा, एक उज्जवल भविष्य की तरफ ले जाएगा।
ये परिसर, साक्षी है हमारे सामर्थ्य का, हमारे कर्तव्य का।
अगर सोच लिया जाए, ठान लिया जाए, तो असंभव कुछ भी नहीं: PM @narendramodi

हर भारतवासी की भुजाओं में वो बल है, जो अकल्पनीय को साकार कर देता है।
हम तप जानते हैं, तपस्या जानते हैं, देश के लिए दिन रात खपना जानते हैं।
चुनौती कितनी ही बड़ी क्यों ना हो, हम भारतीय मिलकर उसे परास्त कर सकते हैं: PM @narendramodi

आज का भारत अपनी खोई हुई विरासत को फिर से संजो रहा है।
यहां काशी में तो माता अन्नपूर्णा खुद विराजती हैं।
मुझे खुशी है कि काशी से चुराई गई मां अन्नपूर्णा की प्रतिमा, एक शताब्दी के इंतजार के बाद अब फिर से काशी में स्थापित की जा चुकी है: PM @narendramodi

मेरे लिए जनता जनार्दन ईश्वर का ही रूप है, हर भारतवासी ईश्वर का ही अंश है, इसलिए मैं कुछ मांगना चाहता हूं।
मैं आपसे अपने लिए नहीं, हमारे देश के लिए तीन संकल्प चाहता हूं- स्वच्छता, सृजन और आत्मनिर्भर भारत के लिए निरंतर प्रयास: PM @narendramodi

गुलामी के लंबे कालखंड ने हम भारतीयों का आत्मविश्वास ऐसा तोड़ा कि हम अपने ही सृजन पर विश्वास खो बैठे।
आज हजारों वर्ष पुरानी इस काशी से, मैं हर देशवासी का आह्वान करता हूं- पूरे आत्मविश्वास से सृजन करिए, Innovate करिए, Innovative तरीके से करिए: PM @narendramodi

तीसरा एक संकल्प जो आज हमें लेना है, वो है आत्मनिर्भर भारत के लिए अपने प्रयास बढ़ाने का।
ये आजादी का अमृतकाल है। हम आजादी के 75वें साल में हैं।
जब भारत सौ साल की आजादी का समारोह बनाएगा, तब का भारत कैसा होगा, इसके लिए हमें अभी से काम करना होगा: PM @narendramodi

SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Special day for us all. Inauguration of Shri Kashi Vishwanath Dham. https://t.co/Kcih2dI0FG
— Narendra Modi (@narendramodi) December 13, 2021
अभी मैं बाबा के साथ साथ नगर कोतवाल कालभैरव जी के दर्शन करके भी आ रहा हूँ, देशवासियों के लिए उनका आशीर्वाद लेकर आ रहा हूँ।
— PMO India (@PMOIndia) December 13, 2021
काशी में कुछ भी खास हो, कुछ भी नया हो, उनसे पूछना आवश्यक है।
मैं काशी के कोतवाल के चरणों में भी प्रणाम करता हूँ: PM @narendramodi
हमारे पुराणों में कहा गया है कि जैसे ही कोई काशी में प्रवेश करता है, सारे बंधनों से मुक्त हो जाता है।
— PMO India (@PMOIndia) December 13, 2021
भगवान विश्वेश्वर का आशीर्वाद, एक अलौकिक ऊर्जा यहाँ आते ही हमारी अंतर-आत्मा को जागृत कर देती है: PM @narendramodi
विश्वनाथ धाम का ये पूरा नया परिसर एक भव्य भवन भर नहीं है,
— PMO India (@PMOIndia) December 13, 2021
ये प्रतीक है, हमारे भारत की सनातन संस्कृति का!
ये प्रतीक है, हमारी आध्यात्मिक आत्मा का!
ये प्रतीक है, भारत की प्राचीनता का, परम्पराओं का!
भारत की ऊर्जा का, गतिशीलता का: PM @narendramodi
आप यहाँ जब आएंगे तो केवल आस्था के दर्शन नहीं करेंगे।
— PMO India (@PMOIndia) December 13, 2021
आपको यहाँ अपने अतीत के गौरव का अहसास भी होगा।
कैसे प्राचीनता और नवीनता एक साथ सजीव हो रही हैं,
कैसे पुरातन की प्रेरणाएं भविष्य को दिशा दे रही हैं,
इसके साक्षात दर्शन विश्वनाथ धाम परिसर में हम कर रहे हैं: PM @narendramodi
पहले यहाँ जो मंदिर क्षेत्र केवल तीन हजार वर्ग फीट में था, वो अब करीब 5 लाख वर्ग फीट का हो गया है।
— PMO India (@PMOIndia) December 13, 2021
अब मंदिर और मंदिर परिसर में 50 से 75 हजार श्रद्धालु आ सकते हैं।
यानि पहले माँ गंगा का दर्शन-स्नान, और वहाँ से सीधे विश्वनाथ धाम: PM @narendramodi
काशी तो काशी है! काशी तो अविनाशी है।
— PMO India (@PMOIndia) December 13, 2021
काशी में एक ही सरकार है, जिनके हाथों में डमरू है, उनकी सरकार है।
जहां गंगा अपनी धारा बदलकर बहती हों, उस काशी को भला कौन रोक सकता है? - PM @narendramodi
मैं आज अपने हर उस श्रमिक भाई-बहन का भी आभार व्यक्त करना चाहता हूं जिसका पसीना इस भव्य परिसर के निर्माण में बहा है।
— PMO India (@PMOIndia) December 13, 2021
कोरोना के विपरीत काल में भी, उन्होंने यहां पर काम रुकने नहीं दिया।
मुझे अभी अपने इन श्रमिक साथियों से मिलने का, उनका आशीर्वाद लेने का सौभाग्य मिला है: PM
हमारे कारीगर, हमारे सिविल इंजीनयरिंग से जुड़े लोग, प्रशासन के लोग, वो परिवार जिनके यहां घर थे सभी का मैं अभिनंदन करता हूं।
— PMO India (@PMOIndia) December 13, 2021
इन सबके साथ यूपी सरकार, मुख्यमंत्री योगी आदित्यनाथ जी का भी अभिनंदन करता हूं जिन्होंने काशी विश्वनाथ धाम परियोजना को पूरा करने के लिए दिन-रात एक कर दिया: PM
आतातायियों ने इस नगरी पर आक्रमण किए, इसे ध्वस्त करने के प्रयास किए!
— PMO India (@PMOIndia) December 13, 2021
औरंगजेब के अत्याचार, उसके आतंक का इतिहास साक्षी है।
जिसने सभ्यता को तलवार के बल पर बदलने की कोशिश की,
जिसने संस्कृति को कट्टरता से कुचलने की कोशिश की!
लेकिन इस देश की मिट्टी बाकी दुनिया से कुछ अलग है: PM
यहाँ अगर औरंगजेब आता है तो शिवाजी भी उठ खड़े होते हैं!
— PMO India (@PMOIndia) December 13, 2021
अगर कोई सालार मसूद इधर बढ़ता है तो राजा सुहेलदेव जैसे वीर योद्धा उसे हमारी एकता की ताकत का अहसास करा देते हैं।
और अंग्रेजों के दौर में भी, हेस्टिंग का क्या हश्र काशी के लोगों ने किया था, ये तो काशी के लोग जानते ही हैं: PM
यहाँ अगर औरंगजेब आता है तो शिवाजी भी उठ खड़े होते हैं!
— PMO India (@PMOIndia) December 13, 2021
अगर कोई सालार मसूद इधर बढ़ता है तो राजा सुहेलदेव जैसे वीर योद्धा उसे हमारी एकता की ताकत का अहसास करा देते हैं।
और अंग्रेजों के दौर में भी, हेस्टिंग का क्या हश्र काशी के लोगों ने किया था, ये तो काशी के लोग जानते ही हैं: PM
काशी शब्दों का विषय नहीं है, संवेदनाओं की सृष्टि है।
— PMO India (@PMOIndia) December 13, 2021
काशी वो है- जहां जागृति ही जीवन है!
काशी वो है- जहां मृत्यु भी मंगल है!
काशी वो है- जहां सत्य ही संस्कार है!
काशी वो है- जहां प्रेम ही परंपरा है: PM @narendramodi
बनारस वो नगर है जहां से जगद्गुरू शंकराचार्य को श्रीडोम राजा की पवित्रता से प्रेरणा मिली, उन्होंने देश को एकता के सूत्र में बांधने का संकल्प लिया।
— PMO India (@PMOIndia) December 13, 2021
ये वो जगह है जहां भगवान शंकर की प्रेरणा से गोस्वामी तुलसीदास जी ने रामचरित मानस जैसी अलौकिक रचना की: PM @narendramodi
यहीं की धरती सारनाथ में भगवान बुद्ध का बोध संसार के लिए प्रकट हुआ।
— PMO India (@PMOIndia) December 13, 2021
समाजसुधार के लिए कबीरदास जैसे मनीषी यहाँ प्रकट हुये।
समाज को जोड़ने की जरूरत थी तो संत रैदास जी की भक्ति की शक्ति का केंद्र भी ये काशी बनी: PM @narendramodi
काशी अहिंसा,तप की प्रतिमूर्ति चार जैन तीर्थंकरों की धरती है।
— PMO India (@PMOIndia) December 13, 2021
राजा हरिश्चंद्र की सत्यनिष्ठा से लेकर वल्लभाचार्य,रमानन्द जी के ज्ञान तक
चैतन्य महाप्रभु,समर्थगुरु रामदास से लेकर स्वामी विवेकानंद,मदनमोहन मालवीय तक
कितने ही ऋषियों,आचार्यों का संबंध काशी की पवित्र धरती से रहा है: PM
छत्रपति शिवाजी महाराज के चरण यहाँ पड़े थे।
— PMO India (@PMOIndia) December 13, 2021
रानीलक्ष्मी बाई से लेकर चंद्रशेखर आज़ाद तक, कितने ही सेनानियों की कर्मभूमि-जन्मभूमि काशी रही है।
भारतेन्दु हरिश्चंद्र, जयशंकर प्रसाद, मुंशी प्रेमचंद,पंडित रविशंकर, और बिस्मिल्लाह खान जैसी प्रतिभाएं
इस स्मरण को कहाँ तक ले जाया जाये: PM