પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી)ને આકાશવાણી મૈત્રી લોન્ચ કરવા પર અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આકાશવાણી (એઆઈઆર)ને ભારતના રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરેલા આકાશવાણી મૈત્રીના લોન્ચ પર અભિનંદન. આ ભારત અને બાંગ્લાદેશમાં સાંભળી શકાશે.
આકાશવાણી મૈત્રી ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચેની મૈત્રી માટેના વધુ એક સેતુ તરીકે કામ કરશે.
TR
Congratulations to @AkashvaniAIR on launch of #AkashvaniMaitree, inaugurated by @RashtrapatiBhvn. This can be heard in India & Bangladesh.
— Narendra Modi (@narendramodi) August 23, 2016
#AkashvaniMaitree will serve as one more bridge of friendship between people of India & Bangladesh. @AkashvaniAIR https://t.co/1bQY1kfDNg
— Narendra Modi (@narendramodi) August 23, 2016