પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પરબ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના વિશેષ અવસર પર શ્રી મોદીએ તેમના પવિત્ર વિચારો અને ઉમદા આદર્શોને યાદ કર્યા છે.
એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું;
“શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પરબના વિશેષ અવસર પર, હું તેમના પવિત્ર વિચારો અને ઉમદા આદર્શોને યાદ કરું છું. ન્યાયી, દયાળુ અને સર્વસમાવેશક સમાજની તેમની દ્રષ્ટિ આપણને પ્રેરણા આપે છે. શ્રી ગુરુ નાનક દેવજીનો અન્યની સેવા કરવા પરનો ભાર પણ ખૂબ જ પ્રેરક છે.”
SD/GP/NP
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>On the special occasion of the Parkash Purab of Sri Guru Nanak Dev Ji, I recall his pious thoughts and noble ideals. His vision of a just, compassionate and inclusive society inspires us. Sri Guru Nanak Dev Ji’s emphasis on serving others is also very motivating.</p>— Narendra Modi (@narendramodi) <a href=”https://twitter.com/narendramodi/status/1461515423015309312?ref_src=twsrc%5Etfw”>November 19, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
On the special occasion of the Parkash Purab of Sri Guru Nanak Dev Ji, I recall his pious thoughts and noble ideals. His vision of a just, compassionate and inclusive society inspires us. Sri Guru Nanak Dev Ji’s emphasis on serving others is also very motivating.
— Narendra Modi (@narendramodi) November 19, 2021