Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ થેવર જયંતી પર પસુમ્પોન મુથુરામલિંગમ થેવરના યોગદાનનું સ્મરણ કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થેવર જયંતીના અવસર પર મહાન પસુમ્પોન મુથુરામલિંગમ થેવરના બહુમૂલ્ય યોગદાનને યાદ કર્યુ.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“થેવર જયંતીના ખાસ અવસર પર, હું મહાન પસુમ્પોન મુથુરામલિંગમ થેવરના બહુમૂલ્ય યોગદાનને યાદ કરૂં છું. અત્યંત બહાદુર અને દયાળુ થેવરે પોતાનું જીવન લોકકલ્યાણ અને સામાજિક ન્યાય માટે સમર્પિત કરી દીધું. તેમણે ખેડૂતો અને શ્રમિકોના કલ્યાણ માટે અનેક પ્રયાસો કર્યા.”

SD/GP/JD