પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ ફુમિયો કિશિદા સાથે વાત કરી અને જાપાનના પ્રધાનમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવા બદલ તેમને અભિનંદન આપ્યા.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“જાપાનના પ્રધાનમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવા બદલ તેમને અભિનંદન આપવા માટે મહામહિમ ફુમિયો કિશિદા સાથે વાત કરી. હું ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહકાર વધારવા માટે તેમની સાથે કામ કરવા આતુર છું.”
Spoke with H.E. Fumio Kishida to congratulate him for assuming charge as the Prime Minister of Japan. I look forward to working with him to further strengthen India-Japan Special Strategic and Global Partnership and to enhance cooperation in the Indo-Pacific region. @kishida230
— Narendra Modi (@narendramodi) October 8, 2021
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com